કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો વી.એસ. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ અને નગરી હોસ્પિટલ દર્દીઓના જીવન સાથે ચેડાં : 05-01-2017

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો વી.એસ. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ અને નગરી હોસ્પિટલ દર્દીઓના જીવન સાથે ચેડાં કરવાના કૃત્યને પરિણામે નગરી હોસ્પિટલ તા. ૧૪-૧-૨૦૧૬ ના રોજ ૧૬ જણાને અંધાપો અને એલ.જી. હોસ્પિટલતા. ૧૬-૦૩-૨૦૧૬ ના રોજ ચારથી વધુ દર્દીઓને આંખની રોશની ગુમાવી દીધી. આ અંગે વ્યાપક ઉહાપોહ થતા દર વખતની જેમજ કમીટીની રચના અને તેનો અહેવાલમાં સ્પષ્ટ જણાવેલ છે કે, “માનવ જીવનના સ્વાસ્થ્ય – જીવન સાથે ચેડાં કરનાર દવા કંપની અને સપ્લાઈ કરતી એજન્સી સામે ગંભીર પગલાં ભરવામાં આવે તેના બદલે ભાજપ શાસકો દ્વારા માત્રને માત્ર દેખાવ કરીને બચાવવામાં આવી રહ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note