ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ : 28-12-2016

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા. ૧૬/૧૦/૨૦૧૬ ના રોજ યોજવામાં આવેલ બિનસચિવાલય કલાર્ક / ઓફિસ આસીસ્ટન્ટની ભરતી પરીક્ષાના પરિણામમાં મોટા પાયે છબરડાં જોવા મળી રહ્યાં છે અને ભરતીમાં કૌભાંડ થયાની ફરિયાદ સમગ્ર રાજ્યમાંથી આવી રહી છે.

બિનસચિવાલય કલાર્ક / ઓફિસ આસીસ્ટન્ટની ભરતીમાં ગેરરીતિ અને કૌભાંડની ફરિયાદ ઉમ્મેદવારો કરી રહ્યાં છે જેમાં,

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note