પત્રકાર પરિષદ : 28-12-2016
કેન્દ્ર સરકારના નોટબંધી અંગે કરેલા ૫૦ દિવસના સમયમર્યાદા પૂર્ણ થઈ રહી છે. ત્યારે સમગ્ર દેશ અને રાજ્યના ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગને પડી રહેલી મુશ્કેલીઓ અને આર્થિક હાલાકી અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ગુરૂદાસ કામતજી, પત્રકાર પરિષદને સંબોધન કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો