આજ રોજ એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય મહામંત્રી : 30-11-2016

આજ રોજ એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી શાહનવાઝ શેખની આગેવાનીમાં સવારે ૧૧.૦૦ કલાકે કલેકટરશ્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે, શૈક્ષણિક સંસ્થાઓમાં સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ પોતાની મનમાની કરીને વિદ્યાર્થીઓની ફીમા ૫૦૦ અને ૧૦૦૦ નોટ લેવાની ના પાડે છે ત્યારે બીજી બાજુ પેટ્રોલ પંપમાં ૫૦૦ અને ૧૦૦૦ની નોટો સ્વીકારવામાં આવે છે આતો કઈ નીતિ ?

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note