અબજોના કાળા નાણાંવાળાએ પાછલે બારણેથી કાળામાંથી ધોળા કર્યાં. : 13-11-2016

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૮મી તારીખે રૂા. ૫૦૦/૧૦૦૦ નોટ રદ કરવાની જાહેરાત કરી.
  • તેજ સમયે બંગાળ ભાજપ ઇંડિયન બેંકની બ્રાંચ ખાતેથી રૂા. ૪૦ લાખ ૫૦૦-૧૦૦૦ની નવી નોટોમા જમા કરાવ્યા એ પહેલા તે જ દિવસે રૂા. ૬૦ લાખ સહીત ત્રણ દિવસમાં ૩ કરોડ રોકડા જમા કરાવ્યા હતા.
  • રૂા. ૫૦૦ – ૧૦૦૦ ની નોટો રદ થયા પછી તા. ૧૦/૧૧/૨૦૧૬ બેન્કોમાં એક જ દિવસમાં ડીપોઝીટમાં ૩૦ ગણો વધારો થઈને ૬૦ હજાર કરોડ જમા.
  • આ રકમ સેટીંગ કરીને ૮મી તારીખે કે અગાઉ રૂા. ૫૦૦-૧૦૦૦ માં જમા થઈ છે કે કેમ ? તપાસોઃ- અર્જુન મોઢવાડીયા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note