રાજ્યમાં પ્રાથમિક શિક્ષાનું સ્તર દિવસેને દિવસે કથળતું જાય છે : 25-09-2016

શિક્ષણ વિભાગના ભ્રષ્ટાચારી અને અંધેર વહીવટના કારણે રાજ્યમાં પ્રાથમિક શિક્ષાનું સ્તર દિવસેને દિવસે કથળતું જાય છે. PTC અને B.Ed થયેલ લાખો યુવાન-યુવતીઓએ શિક્ષક બનવાના સ્વપ્ન સાથે મોંધુ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, પણ ભાજપ સરકારની આર્થિક શોષણની નીતિના કારણે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં સરકારની ગંભીર ઉદાસીનતા દેખાઈ રહી છે, પરિણામે PTC અને B.Ed.ના પદવીધારકો મહેનત કરી નોકરીને લાયક બનવા છતાં ભાજપ સરકારની નીતિને કારણે ઉચ્ચશિક્ષિત ઉમેદવારો બેકરીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note