નવસર્જન પંચાયત તાલીમ સમાપન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રેરિત રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન અને ગુજરાત પંચાયત પરિષદ દ્વારા આયોજિત સમગ્ર રાજ્યની લોક સ્વરાજય ની સંસ્થાઓના પ્રતિનિઘિઓની નવસર્જન પંચાયત તાલીમ શિબિરના સમાપન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી ભરતસિંહ સોલંકી