સ્વ.રાજીવ ગાંધીની જન્મજયંતિએ તેમની પ્રતિમાના સ્થાપન પૂર્વે ભૂમિ પૂજન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે સ્વ.રાજીવ ગાંધીની જન્મજયંતિએ તેમની પ્રતિમાના સ્થાપન પૂર્વે આજરોજ પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાના વરદ હસ્તે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.