આજ રોજ મક્તમપુરા વોર્ડમાં જુહાપુરાની તનજીલાં ઉં. વર્ષ ૧૩ : 09-08-2016
આજ રોજ મક્તમપુરા વોર્ડમાં જુહાપુરાની તનજીલાં ઉં. વર્ષ ૧૩ કે જે જુહાપુરા અમદાવાદની છે. જેઓ શ્રીનગર લાલચોક ખાતે ૧૫ મી ઓગષ્ટે ધ્વજ ફરકાવશે તે જુહાપુરા-અમદાવાદ અને ગુજરાતના ગૌરવ સમાન માસુમ બાળકીએ નામ રોશન કરેલ છે. તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિવતી મક્તમપુરા વોર્ડ કોંગ્રેસ પરિવાર તરફથી સાલ અને ફુલહાર કરી તેને અને તેના પરિવારજનોને સન્માનિત કર્યા હતા અને સમાજમાં આજે લોકો આંતકવાદના નારા અને સમજાની અંદર વેરઝેર ફેલાવતા લોકોની સામે એક ૧૩ વર્ષની માસૂમ દિકરી તન્ઝીલાએ સમાજમાં એક્તા અને દેશ ભક્તિનનો જીવતુ ઉદહારણ પુરુ પાડે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો