ભાજપ શાસનમાં નાગરિકોને શુદ્ધ પીવાના પાણી માટે વલખાં : 24-07-2016

ગુડગર્વન્સ અને ગતિશીલ ગુજરાતની મોટી મોટી જાહેરાત કરનારા ભાજપ શાસનમાં નાગરિકોને શુદ્ધ પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે. રાજ્યના ૧૮,૦૦૦ ગામો, ૮ મહાનગરો અને ૧૫૩ થી વધુ નગરવિસ્તારમાં પીવાના પાણી ઉપલબ્ધ કરાવવા માટે ૨૦ વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર નિષ્ફળ નીવડ્યાણી હકીકતો ખુલ્લી કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note