નિયમિત વીજબીલ ભરતા ગ્રાહકોને મળતું વળતર બંધ કરવા સામે વીજ ગ્રાહકોનો આક્રોશ : 13-07-2016
- ટોરેન્ટ પાવર દ્વારા નિયમિત વીજબીલ ભરતા ગ્રાહકોને મળતું વળતર બંધ કરવા સામે વીજ ગ્રાહકોનો આક્રોશ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ગ્રાહક સુરક્ષા સેલના ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ શાહ ( સોલા) એક નિવેદનમાં જણાવે છે કે, ટોરેન્ટ પાવર લી. દ્વારા અમદાવાદની પ્રજાની ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. વીજળી બીલોમાં બેફામ ભાવવધારો કરી ગ્રાહકોને લૂંટવામાં આવી રહ્યાં છે. આટલું ઓછું હોય એમ અમદાવાદના ગ્રાહકોને નિયમિત રેગ્યુલર વીજળીના બીલો ભરતા ગ્રાહકોને જે વળતર આપવામાં આવતું હતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો