મંત્રીશ્રી નિતીન પટેલ દ્વારા કરવામાં આવેલા નિવેદનનું ખંડન : 12-07-2016

રાજ્ય સરકારના મંત્રીશ્રી નિતીન પટેલ દ્વારા કરવામાં આવેલા નિવેદનનું ખંડન કરતાં ૪૫ વર્ષથી જાહેરજીવનમાં કાર્યરત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ગુરૂદાસ કામતજીએ જણાવ્યું હતું કે, તા. ૧૧-૭-૨૦૧૬ ના રોજ સવારે ૧૦ થી સાંજના ૮ વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાંથી કાર્યકરો-આગેવાનો-ચૂંટાયેલા પ્રતિનિધીઓ પક્ષના સંગઠન માટે વાતચીત કરી હતી. સમગ્ર વાતચીતમાં પક્ષના કાર્યક્રમો, સંગઠનને લગતાં સૂચનો આગામી સમયમાં વિધાનસભાને ધ્યાનમાં લઈને જે કોઈ બાબતો રજૂ થઈ હતી. મંત્રીશ્રી નિતીન પટેલ દ્વારા કરવામાં આવેલા જુઠ્ઠા આરોપો માત્રને માત્ર ગંદી રાજનિતીનો ભાગ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note