શ્રી ગુરૂદાસ કામતજીના બે દિવસના પ્રવાસ : 09-07-2016

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ગુરૂદાસ કામતજી તા. ૧૧/૭/૨૦૧૬ અને તા. ૧૨/૭/૨૦૧૬ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. શ્રી ગુરૂદાસ કામતજીના બે દિવસના પ્રવાસ દરમ્યાન તા. ૧૧/૭/૨૦૧૬ ના રોજ સવારે ૧૦-૩૦ થી  સાંજે ૪-૩૦ કલાક સુધી રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાતમાં કાર્યકરો, આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધીઓ સહિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને મુલાકાત આપશે અને ગુજરાત વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણાં કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note