ભાજપે શિક્ષણને ધંધો બનાવતાં શિક્ષણ સંસ્થાઓ દુષ્કર્મનાં અડ્ડા બની : 23-06-2016
- ભાજપે શિક્ષણને ધંધો બનાવતાં શિક્ષણ સંસ્થાઓ દુષ્કર્મનાં અડ્ડા બની રહી છે
- ભાજપની બજારીકરણની નીતિનાં કારણે દુષ્કર્મ – બળાત્કાર, છેડતી, અભદ્ર પત્રવ્યવહાર જેવા વિભાગો શરૂ કરાય તો નવાઈ નહીં – ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં ભાજપ દ્વારા શિક્ષણના કરાયેલા વેપારીકરણનાં કારણે શાળા–કોલેજો તેમજ યુનિવર્સિટીઓ દુષ્કર્મનાં અડ્ડાઓ બની રહી હોવાનો આરોપ મુકતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ભાજપ સરકાર છેડતી, પ્રેમપત્રો, બળાત્કાર જેવી ઘટનાઓને નજર અંદાજ કરી શિક્ષણમાં વિકાસનાં ગાણાં ગાઈ રહી છે તે ગુજરાતનાં ગૌરવ માટે દુર્ભાગ્યપૂર્ણ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો