અસહ્ય મોંઘવારીથી સામાન્ય માનવીઓની આત્મહત્યા સામે નિષ્ઠુર ભાજપ સરકારની યોગમુદ્રા : 22-06-2016
- અસહ્ય મોંઘવારીથી સામાન્ય માનવીઓની આત્મહત્યા સામે નિષ્ઠુર ભાજપ સરકારની યોગમુદ્રા
- અચ્છે દિનના પોકળ વાયદા કરનાર ભાજપ સરકાર સામે મોંઘવારીના મુદ્દે પ્રજાજનોને મોરચો માડવા હાંકલ
મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે સત્તા મેળવનાર ભાજપ સરકારની યોગ મુદ્રાના કારણે આર્થિક ભીસમાં મુકાયેલા સામાન્ય માનવી આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે પ્રજાને ભાજપનો કોઈ ભય રાખ્યા વિના મોંઘવારી સામે રોડ પર ઉતરી આવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે હાંકલ કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો