‘B A R C’ અનુસાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ માત્ર ૨૨ અઠવાડીયામાં ૨૬,૨૩૬ વખતની પ્રશંસા માટે જાહેરાતો : 17-06-2016

  • ‘B A R C’ અનુસાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ માત્ર ૨૨ અઠવાડીયામાં ૨૬,૨૩૬ વખતની પ્રશંસા માટે જાહેરાતો કરી
  • મોદી સરકાર ‘જાહેરાતો’ ના બદલે ‘જાહેર હિત’ માટે વિકાસના નાણાં ખર્ચેઃ ડૉ. હિમાંશુ પટેલ

કેન્દ્રની યુ.પી.એ. સરકારે તેમજ આ અગાઉની કોંગ્રેસની સરકારોએ આઝાદી બાદ ભારતના વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ વિકાસના શિખરો સર કર્યાં છે. શિક્ષણ, સરંક્ષણ, આરોગ્ય, કૃષિ, ગ્રામ્ય જીવન, શહેરી જીવન, લઘુ ઉદ્યોગો, સરકારી, જાહેર સાહસો, વાહન વ્યવહાર, માર્ગ મકાન જેવા અનેકવિધ ક્ષેત્રોમાં ભારતની પ્રગતિની નોંધ આખા વિશ્વમાં લેવી પડી છે ત્યારે વર્તમાન કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ‘જાહેર હિત’ કરતા ‘જાહેરાત’ માં સમય અને નાણાં વેડફી આ દેશના લોકોને ભ્રમિત કરવાનો ગુનાહિત કારસો રચ્યો હોય એવુ લાગે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note