પ્રજાના સ્વાસ્ય્સને ધ્યાનમાં રાખી પ્રદુષણ ફેલાવતા વાહનો પર પ્રતિબંધ મુકો. : 14-06-2016
- ભાજપ સરકારની અણઘડ નીતિને કારણે ડીઝલથી ચાલતા વાહનો દ્વારા ફેલાતા પ્રદુષણમાં વધારો
- પ્રજાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પ્રદુષણ ફેલાવતા વાહનો પર પ્રતિબંધ મુકો. – ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં ડીઝલથી ચાલતા વાહનો દ્વારા ફેલાતા પ્રદુષણને અટકાવવા માટે ભાજપ સરકાર પાસે કોઈ ચોક્કસ નીતિ નહીં હોવા સાથે નક્કર એકશન પ્લાનના અભાવે વાતાવરણમાં પ્રદુષણ ઘણી ઝડપથી વધી રહ્યું હોવાનું જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે ડીઝલથી ચાલતી રિક્ષા, કાર, ટ્રક વગેરે વાહનો ઉપર તાત્કાલીક પ્રતિબંધ મુકવા સાથે તેનંન વેચાણ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માંગણી કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો