ભાજપ સરકારની ધંધાદારી શિક્ષણનીતિના કારણે સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા કથળી : 09-06-2016
- ભાજપ સરકારની ધંધાદારી શિક્ષણનીતિના કારણે સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા કથળી છે
- શિક્ષણક્ષેત્રે ઉત્સવો અને ઉજવણીના રાજકીય તાયફાઓ બંધ કરી શાળા – કોલેજોમાં પ્રવેશથી લઇ પરીક્ષા સુધી રહેલી અસંમજભરી પરિસ્થિતિ દૂર કરવી જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારે પ્રવેશોત્સવના નામે કરાતા રાજકીય તાયફાઓ બંધ કરી શાળા – કોલેજોમાં પ્રવેશ મેળવવા સહિતની રહેલી સમસ્યાઓ તેમજ સેમેસ્ટર પદ્ધતિ નાબૂદી સાથે ઉભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવી શિક્ષણ ક્ષેત્રે પ્રવર્તી રહેલી અસમજતાભરી પરિસ્થિતિ તાત્કાલીક દૂર કરવી જોઈએ તેવી માંગણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો