ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા : 09-05-2016

  • અસાવરી ફ્લેટની જન્મદિવસની પાર્ટી મામલે ટેલીફોન વાતચીત જારી, સેટેલાઈટ પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઈ. જાડેજાએ મહિલા અને બાળકોને પોલીસ સ્ટેશન ન બોલાવવા રૂ.૧૧ લાખનો તોડ કર્યો, રૂ.૪ લાખ લીધાનું કબુલ્યું – કોંગ્રેસ
  • ચંબલના ડાકુની જેમ તોડ કરવાના ઈરાદે ફ્લેટમાં પોલીસ ઘૂસી ગર્ભવતી મહિલાઓ, બાળકો, વડીલોને ડરાવીને રૂ.૪ લાખ પડાવ્યા
  • હું દારૂબંધીનો સખત હિમાયતી છું, હું અને મારો પરિવાર વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવીએ છીએ મારા પુત્રે ક્યારેય દારૂ પીધો નથી, પ્રાથમિક મેડીકલ રીપોર્ટ નેગેટીવ છે – અર્જુન મોઢવાડીયા
  • મહિલા પી.એસ.આઈ.જાડેજાને સસ્પેન્ડ કરીને લાંચ રૂશ્વત ધારા હેઠળ કેસ નોંધો, બ્લડ સેમ્પલની ચકાસણી રાજ્ય બહાર કરાવો – અર્જુન મોઢવાડીયા
  • ગુજરાતમાં અમુક ભ્રષ્ટ અધિકારીઓ સંપન્ન પરિવારના સભ્યોને દારૂના કેસમાં ફીટ કરીને તથા મહિલા મિત્રોની ઓળખ અપાવવાના નામે લાખો રૂપિયા પડાવે છે – અર્જુન મોઢવાડીયા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note