રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ અગત્યની બેઠક

રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી – નેતા, કોર્પોરેશનના નેતા અને પ્રદેશ પદાધિકારીઓની અગત્યની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા,   એ.આઈ.સી.સી. ના મહામંત્રીશ્રી ગુરૂદાસ કામત, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, વિધાનસભાના પૂર્વ નેતાશ્રી નરેશ રાવલે પક્ષના સંગઠન, અને ભાજપ સરકારની જનવિરોધી નિતી, ભ્રષ્ટાચાર સામે આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું.