ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી… : 17-04-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજના યુવાનો અહિંસક રીતે તેમની માંગણીઓ માટે આંદોલન ચાલવતા હોય ત્યારે નિયમ મુજબ કાર્યક્રમની મંજુરી માંગે તો સરકારના ઈશારે પોલીસ તંત્ર મંજુરી ન આપે અને રાજ્યમાં સરકાર સામે કોઈ સમાજ હક્કની માંગણી રજુ કરે ત્યારે ઈચ્છા મુજબ ૧૪૪ની કલમનું જાહેરનામું બહાર પાડવામાં આવે. આ દર્શાવે છે કે લોકતાંત્રિક પદ્ધતિથી સરકાર સમક્ષ માંગણી મુકી આંદોલન કરનારાઓની વાત સાંભળવા ભાજપ સરકાર તૈયાર નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note