અહમદભાઈ પટેલ – “સંવિધાન સે સ્વાભિમાન યાત્રા” અંગે શુભેચ્છા સંદેશ : 13-04-2016
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદ શ્રી અહેમદભાઈ પટેલે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે યોજનાર “સંવિધાન સે સ્વાભિમાન યાત્રા” અંગે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા ૮ મહાનગર અને ૨૪૯ તાલુકા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે યોજનાર “સંવિધાન સે સ્વાભિમાન યાત્રા”, ડૉ. બાબા સાહેબના સિધ્ધાંતો સૌના માટે માર્ગદર્શક છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો