કોંગ્રેસ શાસિત રાજ્યો પર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા બિનલોકશાહી અને વેરભાવ ભર્યા પગલાં સામે દેખાવો

કોંગ્રેસ શાસિત રાજ્યો પર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા બિનલોકશાહી અને વેરભાવ ભર્યા પગલાં સામે બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી-ધરણાં અને દેખાવો ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, એન.એસ.યુ.આઈ. તથા સેલ ડીપાર્ટમેન્ટ અને ચૂંટાયેલા પ્રતિનિધીઓને આ કાર્યક્રમમાં જોડવા હતા