પાણી યાત્રાના આયોજન ભાગરૂપે મહેસાણા, પાટણ અને પાલનપુર ખાતે બેઠક
ઉનાળાનાઆરંભે ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની સમશ્યા ઉભી થવા પામી છે. તેની સામે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પાણી યાત્રાનું આયોજન કરાયુ છે. તેના ભાગરૂપે આજે મહેસાણા, પાટણ અને પાલનપુર ખાતે જીપીસીસીના ઉપપ્રમુખ અને ઝોન પ્રભારીશ્રી લાખાભાઈ ભરવાડ અને નગરપાલિકા ના પ્રભારી અને ધારાસભ્યશ્રી અશ્વિનભાઈ કોટવાલની આગેવાનો સાથે બેઠક