ગુજરાતના ખેડૂતોનું અપમાન કરવાનું મંત્રીશ્રી નિતિન પટેલ બંધ કરે. 21-03-2016
- ગુજરાતના ખેડૂતોનું અપમાન કરવાનું મંત્રીશ્રી નિતિન પટેલ બંધ કરે.
- મંત્રીશ્રી નિતિન પટેલ ખેતરમાં જાય અને તપાસ કરે કે ખરેખર ખેડૂતોને કેટલાં કલાક વિજળી જોઈએ ? પછી નિવેદનબાજી કરે.
- ફતેહવાડી અને ખારીકટ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાતા ખેતરોમાં ઉભો મોલ સૂકાઈ જાય તેવી પરિસ્થિતિ : ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યના ખેડૂતોને આઠ કલાક જ વીજળી જોઇએ છે તેવું વાહિયાત નિવેદન કરનાર મંત્રી નિતીનભાઈ પટેલે ‘પાવર’ મેળવવાના મોહમાં વાસ્તવિક સ્થિતિ સામે આંખ આડા કાન કરી આર્થિક બેહાલી તરફ ધકેલાયેલા ધરતીપૂત્રો ઉપર પડ્યા પર પાટું મારવાનું કામ કર્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો