અમદાવાદ કોંગ્રેસ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોજના જન્મતિથીએ શ્રદ્ધાસુમન

નેતાજી સુભાષ ચંદ્ર બોસ ની જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી પ્રમુખ શ્રી ચેતન રાવલ, કોર્પોરેશન કોંગ્રેસ પક્ષ ના નેતા શ્રી દિનેશ શર્મા, ડૉ જીતુભાઇ પટેલ સહિત ના આગેવાનો કાર્યકર મિત્રો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા