છ મહાનગપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સત્તાવાર જાહેરાત : 30-12-2015
તાજેતરમાં રાજ્યમાં યોજાયેલ છ મહાનગપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સત્તાવાર જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં યોજાયેલ છ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા તમામ સભ્યોનો વ્યક્તિગત મત લેવામાં આવ્યો હતો. સમગ્ર અભિપ્રાય પ્રક્રિયા બાદ પક્ષના નેતા તરીકે નીચેના નામોને કોંગ્રેસ પક્ષે મંજૂરી આપી છે. સંબધકર્તા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરશ્રી અને સભા સેક્રેટરીશ્રીને કોંગ્રેસ પક્ષ તરફથી નવનિયુક્ત મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતાશ્રી ના નામની વિધિવત જાણ કરવામાં આવેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો