શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન

લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાસુમન અને પુષ્પાંજલી અર્પણ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી