ગુજરાતના ‘પંચાયતી રાજના નવસર્જન’ માટે મતદાન થકી કોંગ્રેસને આશીર્વાદ આપવા જનતા જર્નાદનને પ્રાર્થના કરતાં ભરતસિંહ સોલંકી : 28-11-2015
લોકશાહીમાં પંચાયતી રાજનું ખાસ મહત્ત્વ છે. રાજયની 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત અને 56 નગરપાલિકાની ચૂંટણી આવતીકાલે તા.29મી નવેમ્બરને રવિવારે યોજાનાર છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ગુજરાતના ‘પંચાયતી રાજના નવસર્જન’ માટે જનતા જર્નાદન મતદાન થકી કોંગ્રેસને આશીર્વાદ આપશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો