મહેસાણા ખાતે આયોજીત બેઠક

મેહસાણા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં મહેસાણા નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયતના ઉમેદવાર અને કાર્યકરો સાથે બેઠક મળી હતી. જેમાં પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ઉમેદવારો અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું.