છ મહાનગરપાલિકામાં મોટી સંખ્યમાં મતદાતાઓએ પોતાના મતના અધિકારનો કરેલ ઉપયોગ બદલ આભાર : ભરતસિંહ સોલંકી : 22-11-2015
છ મહાનગરપાલિકામાં મોટી સંખ્યમાં મતદાતાઓએ પોતાના મતના અધિકારનો કરેલ ઉપયોગ બદલ આભાર વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, લોકશાહીના આ પર્વમાં તમામ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરે તે લોકતંત્ર માટે જરૂરી છે. મતદાતાઓને મતનો અધિકાર બંધારણીય અધિકાર-મૂળભૂત અધિકાર છે. રાજ્યના શહેરોનો સંતુલિત વિકાસ થાય તે માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. કમનશીબે ગુજરાતની ભાજપ સરકાર ચુંટણી જીતવા માટે વિવિધ હથકંડા અપનાવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો