બહેનના નામે લાગણી દર્શાવી વોટ માંગી રહ્યાં છે CM: કોંગ્રેસ

કોંગ્રેસ દ્વારા તેની પ્રતિક્રિયા પણ આપવામાં આવી. કોંગ્રેસ નેતા મનિષ દોશીએ મુખ્યમંત્રીના આ નિવેદનનો જવાબ આપતા કહ્યું કે ભાજપ હંમેશા દરેક ચૂંટણીમાં એક સૂત્ર લઈને આવે છે. પહેલા ભાઈ તરીકે માંગ્યાં પછી ભાઈએ બહુ મત લઈ લીધા. ભાઈ ગયા એટલે બેન આવ્યાં છે એટલે બહેન તરીકે મત માંગવા નીકળ્યા. લોકો તમને મત આપ્યાં હતાં લોકોની સુખ સુવિધા માટે. મુખ્યમંત્રી બહેનના નામે લાગણી દર્શાવી વોટ માંગી રહ્યાં છે. વિકાસના નામે વોટ ન મળે તેમ હોવાથી હવે લોકોને લાગણીવશ કરી રહ્યાં છે.

http://www.sandesh.com/article.aspx?newsid=3167656