જૂનાગઢ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પ્રવિણભાઈ ટાંકના નિધન અંગે શોકાંજલી : 31-10-2015

કોંગ્રેસ પક્ષના અગ્રણી અને જૂનાગઢ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પ્રવિણભાઈ ટાંકના નિધન અંગે શોકાંજલી પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહેમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, શ્રી પ્રવિણભાઈ ટાંક હંમેશા કાર્યકરોને સાથે રાખીને સમાજના તમામ વર્ગ માટે કાર્યરત રહ્યાં હતા. જુનાગઢમાં તેમની કામગીરીથી સમાજના તમામ વર્ગમાં આગવું સ્થાન ધરાવતા હતા. તેમના નિધનથી કોંગ્રેસ પક્ષે એક કર્મઠ આગેવાન ગુમાવ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note