ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન : 30-10-2015

અખંડ ભારતના નિર્માતા, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને લોકલાડીલા પૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રીમતી ઈન્દીરાજીની પુણ્યતિથિ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note