વિજયાદશમીના પાવન પર્વે ગુજરાતના ભાઈ-બહેનોને હાર્દિક શુભકામના
વિજયાદશમીના પાવન પર્વે ગુજરાતના ભાઈ-બહેનોને હાર્દિક શુભકામના પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વિજયાદશમીનું પર્વનું આગવું મહત્વ છે. અન્યાય પર ન્યાયનો વિજયનું આ પર્વ દેશમાં અને ખાસ કરીને રાજ્યમાં મોંઘવારીના રાક્ષસનું દહન કરીને સામાન્ય-મધ્યમવર્ગને ન્યાય આપે. સામાન્ય અને મધ્યમવર્ગના હક્ક અને અધિકારોનું રક્ષણ થાય.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો