અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો ગુજરાતના નાગરિકોને ફાયદો થાય તે દિશામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ક્રિય : 15-10-2015
- વિશ્વ અન્ન દિવસે ગુજરાતનાં ૫૪ ટકા લોકોને અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો લાભ સત્વરે મળી શકે તેવી કોંગ્રેસ પક્ષની માંગ
- અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો ગુજરાતના નાગરિકોને ફાયદો થાય તે દિશામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ક્રિય
એક તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારોને અન્ન સુરક્ષા કાયદા હેઠળ આવરી લઈ તમામને અન્ન મળે તે નિશ્ચિત કર્યું છે, ત્યારે ગુજરાતની ભાજપ સરકાર ગરીબ અને સામાન્ય વર્ગના પરીવારોના મોં માંથી અન્નનો અધિકાર છીનવી રહી છે. ત્યારે ગુજરાતની ભાજપ સરકાર સુપ્રીમ કોર્ટના આદેશ છતાં વર્ષોથી જેની અમલીકરણ નથી કરી રહી તે બીપીએલ કાર્ડની યાદી માટે તાત્કાલિક સર્વે કરે અને અન્ન સુરક્ષા કાયદાનો ગુજરાતના પરિવારોને તાત્કાલિક લાભ આપે તેવી વિશ્વ અન્ન દિવસના અનુસંધાને માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો