ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિમાંશુ પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે કે,….:13-10-2015
- બિહાર ચુંટણી સંદર્ભે ચુંટણી કમિશ્નરને જાહેરમાં સાવચેતી રાખવા વડાપ્રધાનની અપીલ એ હારની આશંકાથી અત્યારથી જ પાણી પહેલાં પાળ બાંધવા સમાન: કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિમાંશુ પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વડાપ્રધાનશ્રી બિહારમાં ચુંટણી કમિશ્નરને જાહેર કાર્યક્રમમાં ચુંટણીના સંદર્ભે એવી ચિંતા વ્યક્ત કરી કે ચુંટણી દરમિયાન ગેરરીતી થાય તેવી આશંકાઓ છે. જો તેઓએ લોકશાહીની ચિંતા કરી હોય તો અભિનંદનને પાત્ર છે. કારણ કે વડાપ્રધાનને આવી આશંકા કેમ થઈ ? તેના કારણો આપવા જોઈએ કે પછી અગાઉની ગુજરાતમાં થયેલ ચુંટણીઓમાં કરેલ ગેરરીતીના અનુભવો પરથી વાત કરી !
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો