લોકતંત્રમાં પ્રજાના અધિકાર છીનવવાનું કૃત્ય ભાજપ સરકારે કર્યું છે: કોંગ્રેસ : 05-10-2015
- લોકતંત્રમાં પ્રજાના અધિકાર છીનવવાનું કૃત્ય ભાજપ સરકારે કર્યું છે: કોંગ્રેસ
- કાયદો-વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ માટે ભાજપ સરકારનું કુશાસન જવાબદાર
- જીલ્લા-તાલુકા પંચાયતની ચુંટણીઓ પાછી ઠેલવાના નિર્ણય સામે કોંગ્રેસના રાજ્યવ્યાપી દેખાવો દરેક શહેર-જીલ્લા મથકે આવતીકાલે યોજાશે
રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિનો સ્વીકાર કરીને ભાજપ સરકારે જીલ્લા-તાલુકા પંચાયતની ચુંટણી ગેરબંધારણીય રીતે પાછી ઠેલીને ગુજરાતના નાગરિકો-મતાધિકારનો હક્ક છીનવ્યો છે. ગુજરાતમાં જીલ્લા-તાલુકાની ચુંટણીઓ પાછી ઠેલવાનો નિર્ણય પ્રજાના વિશ્વાસઘાત અને લોકશાહીનું અપમાન બરાબર છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો