મહાત્મા ગાંધીજીની ૧૪૬મી જન્મ જયંતી નિમિતે સદભાવના કુચ
Home / જિલ્લા કોંગ્રેસ સમાચાર / મહાત્મા ગાંધીજીની ૧૪૬મી જન્મ જયંતી નિમિતે સદભાવના કુચ
સત્ય અહિંસા, માનવતાના પુજારી અને પ્રેમ જેવા બિનસંહારક શસ્ત્રના સહારે સમગ્ર ભારતના પ્રજનોને સ્વતંત્રતાના સંગ્રામમાં જોડી અંગ્રેજોની ૧૫૦ વર્ષની ગુલામીમાંથી દેશને આઝાદી અપાવનાર નવભારતના નિર્માતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૪૬મી જન્મ જયંતીઅ સદભાવના કૂચનું વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.