ચાર દિવસની વિચાર-વિમર્શ બેઠકનો કાર્યક્રમ : 22-09-2015

કોંગ્રેસ પક્ષના સંગઠનમાં અસરકારક્તા વધારવા અને આગામી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા-નગરપાલિકાઓની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે 44 શહેર / જિલ્લા પ્રમુખશ્રીઓ, એ.આઈ.સી.સી.ના હોદ્દેદારશ્રીઓ, લોકસભા-વિધાનસભાના ઉમદેવારશ્રીઓ, એ.આઈ.સી.સી. ડેલીગેટશ્રીઓ, પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, વિભાગીય પ્રભારીશ્રીઓ, નિરીક્ષકશ્રીઓ, પ્રદેશ કારોબારીના સભ્યશ્રીઓ, જિલ્લા/તાલુકા પંચાયતના નેતા, નગરપાલિકાના નેતાશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ, જિલ્લાના ફ્રન્ટલના વડાશ્રીઓ, સેલ-ડીપાર્ટમેન્ટના વડાશ્રીઓની જિલ્લા દીઠ તા. 28-29-30 મી, સપ્ટેમ્બર અને 1 લી ઓક્ટોબર એમ કુલ ચાર દિવસ માટે રાજીવ ગાંધી ભવન ખાતે વિચાર-વિમર્શ બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને મળશે જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા ઉપસ્થિત રહેશે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note