રાજકોટ શહેર કોંગ્રેસ પદાધિકારીઓની બેઠક
રાજકોટ મહાનગરપાલિકાનાં કૉંગ્રેસ પક્ષનાં પ્રભારીઑ હિંમતસિંહભાઇ પટેલ અને ડૉ.તેજશ્રીબેન પટેલની ઉપસ્થિતમાં રાજકોટ શહેર કૉંગ્રેસ પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયાની આગેવાની હેઠળ અને રાજકોટ શહેર કૉંગ્રેસનાં આગેવાનૉની ઉપસ્થતિમાં તમામ સેલનાં આગેવાનો, હૉદેદારૉ અને કાર્યકરૉની મિટીંગ મળેલ હતી.આ મિટીંગમાં તમામ સેલનાં પ્રમુખશ્રીઑએ બંન્ને પ્રભારીઑ સમક્ષ પૉતપૉતાનાં સેલનાં શહેર સંગઠનનૉ અને વૉર્ડવાઇઝ સંગઠનનૉ અહેવાલ સુપરત કરેલ હતૉ.