ગાંધીનગરની સ્થાપનાથી આજદિન સુધી ઉજવાતા “શ્રી સાર્વજનિક ગણેશોત્સવ” માટે નિમંત્રણ : 16-09-2015

નિશિતભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, તા.૧૭ સપ્ટેમ્બરથી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થશે. આ ઉજવણી અંતર્ગત ગાંધીનગરના તમામ જ્ઞાતિ અને તમામ ધર્મના લોકો આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લે છે. આ ઉજવણી દરમિયાન ભગવાન ગણેશજીના દર્શન સર્વભક્તો સવારે ૮-૦૦ થી રાત્રે ૮-૦૦ કલાક દરમિયાન કરી શકશે. જયારે આરતીનો સમય સવારે ૯-૦૦ કલાક અને રાત્રે ૮-૦૦ કલાકનો રહેશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note