ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકારના : 13-09-2015
ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકારના ૧૪ વર્ષના શાસનમાં અનેક ખેડૂતોની કિમતી જમીન પડાવીને પોતાના મળતિયા ઉદ્યોગપતિઓને વિકાસના નામે પધરાવી દેવામાં આવી રહી છે. ત્યારે ઔદ્યોગિક વિકાસના નામે જીઆઈડીસી દ્વારા સાણંદ તાલુકાના ખેડૂતોની ૩૩૩ હેક્ટર જમીન સંપાદન પછી હજુ સુધી ખેડૂતોને નિયમ મુજબ આપવા પાત્ર વળતર અપાયું નથી કે પછી જમીન પરત અપાઈ નથી. ત્યારે ઔદ્યોગિક વિકાસના નામે ભાજપ સરકાર અને તેમના મળતિયાઓના કરોડો રૂપિયા બેનામી વહેવારનો ભોગ નાના ખેડૂતો બની રહ્યા છે તેવો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો