ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજિત મહિલા કોંગ્રેસ બેઠક
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા મધ્ય ગુજરાતના તમામ જીલ્લા પ્રમુખશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ તથા નગરપાલિકા પ્રમુખશ્રો તથા આગેવાન બહેનોને આવનાર ચુંટણીની કામગીરી માટે ની બેઠક રાખવામાં આવી હતી. આ મીટીંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી ભરતસિંહ સોલંકીએ માર્ગદર્શન આપ્યું હતું.