ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ગોકુલાષ્ટમી અને શિક્ષક દિવસના સુનેહરા સંયોગની ગુજરાતના નાગરિકોને શુભેચ્છા

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ગોકુલાષ્ટમી અને શિક્ષક દિવસના સુનેહરા સંયોગની ગુજરાતના નાગરિકોને શુભેચ્છા પાઠવતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ધાર્મિક ઉત્સવોનું સામાજીક જીવનમાં આગવું મહત્વ છે. આપણે સૌ સાથે મળીને રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થઈએ. શિક્ષક દિન નિમિતે આપણે સૌ પ્રતિબદ્ધ થઈને મફત ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે શિક્ષણ મૂળભૂત અધિકાર કાનુનને અસરકારક લાગુ થાય તે માટે માધ્યમ બનીએ.

 પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note