પેટલોનું આંદોલન એ મોદીના ગુજરાત મોડલની નિષ્ફળતા : કોંગ્રેસ
મંગળવારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પરના ઘટનાક્રમનો પડઘો સમગ્ર રાજ્યમાં ઝીલાયો હતો. બુધવારે તેની રાષ્ટ્રીય પ્રતિક્રિયા પણ જોવા મળી. કોંગ્રેસે પટેલ અનામત હિંસાને મોદી મોડલની નિષ્ફળતા ગણાવી.
પ્રતિક્રિયા
*હાર્દિક પટેલ તથા તેમના આંદોલનને મારી શુભકામનાઓ. મને લાગે છે કે, રાજ્ય સરકારે પટેલોની માંગો પર વિચાર કરવો જોઈએ. – નીતીશ કુમાર, મુખ્યપ્રધાન, બિહાર
*ગુજરાતમાં પટેલોનું આંદોલન એ મોદીના ગુજરાત મોડલની નિષ્ફળતા છે. – મનિષ તિવારી, નેતા, કોંગ્રેસ
http://www.divyabhaskar.co.in/news/NAT-patel-agitation-and-national-reactions-over-violence-and-reservation-demand-5095071-NOR.html