શ્રીમતી સુવરા મુખરજીના દુ:ખદ નિધન અંગે આઘાતની લાગણી : 18-08-2015
ભારત દેશના રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખરજીના ધર્મપત્ની શ્રીમતી સુવરા મુખરજીના દુ:ખદ નિધન અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે આઘાતની લાગણી વ્યકત કરી તેમના પરિવારને દિલશોજી પાઠવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ શ્રીમતી સુવરા મુખરજીના દુ:ખદ નિધન અંગે આઘાતની લાગણી વ્યકત કરીને પ્રભુ તેમની આત્માને શાંતિ અર્પે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો