યુથ કોંગ્રેસ દ્વારા યુવા રોજગાર અધિકાર રેલી” કાઢી “કલેક્ટર” ને આવેદન પત્ર આપવામાં આવ્યું.
Home / ફ્રન્ટલ વિભાગ / સેલ સમાચાર / યુથ કોંગ્રેસ દ્વારા યુવા રોજગાર અધિકાર રેલી” કાઢી “કલેક્ટર” ને આવેદન પત્ર આપવામાં આવ્યું.
સુરત/નવસારી લોકસભા યુથ કોંગ્રેસ દ્વારા આજરોજ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી “માનસિંગભાઈ ડોડીયા” ની આગેવાનીમાં શિક્ષિત યુવા રોજગાર અધિકાર રેલી” કાઢી “કલેક્ટર” ને આવેદન પત્ર આપવામાં આવ્યું.