ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના અધ્યક્ષશ્રી દલસુખભાઈ પ્રજાપતિએ આપેલ રાજીનામું : 11-08-2015
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના અધ્યક્ષશ્રી દલસુખભાઈ પ્રજાપતિએ આપેલ રાજીનામું તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ સ્વીકારી લીધું છે.
શ્રી દલસુખભાઈ પ્રજાપતિ ઘણાં સમયથી કોંગ્રેસ પક્ષના ઓ.બી.સી. સંગઠનમાં નિષ્ક્રિય હતા. જેને અનુસંધાને કોંગ્રેસ પક્ષ દ્વારા આ બાબતે ગંભીરતાથી ઓ.બી.સી. સંગઠનમાં ફેરફારની કામગીરી વિચારણા હેઠળ હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો