યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં બેરોજગારીના પ્રશ્ને કલેકટર કચેરીનો ઘેરાવો

• પોલીસ દ્વારા યુવક કોંગ્રેસના કાર્યકરો પર બેફામ લાઠીચાર્જ
• બંને લોકસભાના પ્રમુખ, હોદેદારો સહીત ૨૦ થી વધુ કાર્યકરો ઈજાગ્રસ્ત
• ૨૫ થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી
• ગુજરાત રાજ્યમાં ૨૦ લાખથી વધુ યુવા શિક્ષિત બેરોજગારોના પ્રશ્ને યુવાનોમાં રોષ
• ગુજરાત રાજ્યમાં તલાટીથી લઈ જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ગોટાળો